Description
Top
:
World
:
Gujarati
:
કળા
:
સાહિત્ય
:
કાવ્ય
(10)
Open Directory - World: Gujarati: કળા: સાહિત્ય: કાવ્ય
અમિત ત્રિવેદીની રચનાઓ
- અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ.
આંગ્લ-કાવ્ય-દર્પણ
- અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
ગઝલ ગુર્જરી
- આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ
- ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
ગુજરાતી ગઝલ.કોમ
- ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
જયંતિભાઈ પટેલનો કવિતા શાયરી બ્લોગ
- જયંતિભાઈ પટેલ રચિત કવિતા અને શાયરી.
પ્રવિણચંદ્ર શાહની કવિતા
- ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રવિણચંદ્ર શાહ રચિત કવિતાઓ.
વિશાલ મોનપરાની કવિતા
- વિશાલ મોનપરા લિખિત કવિતાઓ.
શબ્દો છે શ્વાસ મારાં
- સુરતના કવિ ડો.વિવેક ટેલરનો ગઝલ બ્લોગ.
સિદ્ધાર્થનું મન
- ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
"
કાવ્ય
" search on:
AOL
-
Ask
-
Bing
-
Gigablast
-
Google
-
Lycos
-
Yahoo
-
Yippy
Volunteer
to edit this category.
Copyright © 2012 Netscape
Terms of Use
Visit our sister sites
mozilla.org
|
MusicMoz
|
Wikipedia
Last update: Monday, June 28, 2010 8:05:11 AM EDT -
edit